Gujarati ma Kopra / Topra Paak / Coconut Barfi


કોપરા પાક



નમસ્કાર મિત્રો...
આપનુ સ્વગત છે, 
આજે આપણે  બનાવીશુ કોપરા પાક
કોપરા પાક બનાવા માટે જોઈશે 
૧ મોટો વાટકો કોપરા નુ ખામણ
૧ મોટો વાટકો ખાંડ
૧ મોટો વાટકો દુધ
કોપરા પાક બનાવા માટે ૨૦-૨૫ મિનિટ નો સમય લાગે છે
સૌ પ્રથમ એક પેન  મા દુધ અને ખાંડ નખી ને ઓગાળી લેશુ. અમા આપણે મિલ્કમેઈડ કે માવા નો ઉપયોગ નથી કરતા  
તમારે જોતી મીઠાશ માટે  ખંડ ની માત્રા ઓછી કે વધૂ કરી શકો છો.  ગેસ ની ફ્લેમ ફાસ્ટ કરી શુ. આ એકદમ ઝડપત બનતી વાનગી છે 
ખાંડ ઓગળી ગઈ છે, આમા અડધી ચમચી આલેચી નખીશુ, હુ અમા ફૂડ કલર નથી નખતી પાણ તમે નખી શકો છો. આમા આપણે  કોપરા નુ ખામણ  નખીશુ અને સરખી રીતે મિક્સ કરીશુ. તમને લાગે કે લકો વધૂ સોફ્ટ છે તો કોપરા નુ ખામણ થોડુ વધૂ ઉમેરી શકો છો.
આમા ૧ ચમચી ઘી નાખીશુ આને મિક્સ કરીશુ. ગેસ ની ફ્લેમ ફાસ્ટ કરી દીઘી છે.
હવે ઘી થી ગ્રીસ કરેલી થાળીમા કોપરા પાક નખીશુ આને સરખી રીતે પથારી દેસુ. આને ૩૦ મિનિટ સુધી થાંડુ થાવા દેસુ.
આ મિશ્રણ ના લાડુ પણ બનાવી શકો છો અથવા ચોરસ પીસ પણ કરી શકો છો  


Comments